Manners of Drinking Water in Islam
પાણી પીવાના આદાબ
Manners of Drinking Water in Islam |
Manners of Drinking Water in Islam
પાણી પીવાના આદાબ
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.
Read Also: જમવાના આદાબ
1)ત્રણ શ્વાસ એ પાણી પીવું
2)પાણીને દિવસના ભાગમાં ઉભા રહીને પીવું.
3)પાણી પીધા પેહલા બિસ્મિલ્લાહ અને બાદમાં અલ્હમ્દોલીલ્લાહ કહેવું .
4)પાણીને ચૂસીને પીવું.
5)પાણીની તલબ થાય ત્યારે પાણી પીવું.
6)પાણી પીધા બાદ હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને એહલેબૈત(અ.મુ.સ.) ને યાદ કરી આપણા કાતિલો પર લઅનત કરવી વગેરે.
મસઅલો 2601
Read Also: કોરોના(વબા) થી બચવાની દુઆ
પાણી પીવાની અનિચ્છનીય બાબતો
1)ડાબા હાથે પાણી પીવું.
2)ચરબી,તેલ,ઘી વાળો ખોરાક ખાધા બાદ પાણી પીવું.
3)રાત સમયે ઉભા રહીને પાણી પીવું.
4)વધુ પ્રમાણ માં પાણી પીવું.
5)જે કૂંજામાં તડ પડી હોઈ અને જ્યાં તેનો હાથો હોઈ ત્યાંથી પાણી પીવું.
મસઅલો 2602
Reference:
Tauzihul Masael
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.