Dua e Faraj
દુઆ એ ફરજ (અલ્લાહુમ્મ કુલ્લેવલીય્યેક....)
Dua e Faraj |
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ
اَللّٰھُمَّ كُنْ لِوَلِيِّكَ الْحُجَّةِ بْنِ الْحَسَنِ صَلَوَاتُكَ عَلَيْهِ وَ عَلىٰ آبَائِهِ فِيْ هٰذِهِ السَّاعَةِ وَ فِيْ كُلِّ سَاعَةٍ، وَلِيّاً وَّ حَافِظاً، وَّ قَائِداً وَّ نَاصِراً، وَّ دَلِيْلًا وَّ عَيْنًا، حَتّٰى تُسْكِنَهُ أَرْضَكَ طَوْعاً ، وَ تُمَتِّعَهُ فِيْهَا طَوِيْلًا
Dua e Faraj તરજુમો:
Read Also : કોરોના(વબા) થી બચવાની દુઆ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.
અય અલ્લાહ!
તારા વલી હઝરત હુજ્જત
ઇબ્નીલ હસન, તેમના ઉપર અને તેમના પાક પાકીઝા
બુઝુર્ગો ઉપર સલવાત થાય,
તેમના માટે હમણા
તથા હર હાલમાં, સરપરસ્ત, હિફાઝત કરનાર, લીડર, મદદગાર, રહેબર, રક્ષણ આપનાર બની જા.
જેથી તેમને તારી
જમીનમાં સુકુન સાથે રહેવા વાળા બનાવી દે,અને તેમને એક લાંબી મુદ્દત સુધી આરામ અતા કર.
Reference:
Android App: Jannatni Chavio
Read Also: કબ્રમાં થનારા સવાલો જવાબ
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
1 ટિપ્પણીઓ
Mashaallah jazakllah shukrnlillah
જવાબ આપોકાઢી નાખોIf you have any query, Please let me know.