કોરોના(વબા) થી બચવાની દુઆ
لِيْ خَمْسَةٌ اُطْفِيْ بِهَا
અય અલ્લાહ આ પાક પંજેતનના વસીલાથી
حَرَّ الْوَبَاءِ الْحَاطِمَهُ
હલાક કરી દેવાવાળી વબાની આગને બુજાવી દે
اَلْمُسْطَفٰى وَالْمُرْتَضٰ
મોહમ્મદે મુસ્તુફા(સ.અ.વ.) અને અલી મુર્તુઝા(અ.સ.)
وَاَبْنَا هُمَا وَلْفَاطِمَهُ
ઔર તેમના બન્ને ફરઝંદ અને સય્યદા ફાતેમા(સ.અ.) ના વસીલાથી.
Read Also: કબ્રમાં થનારા સવાલો જવાબ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
આવી જ રીતે ગુજરાતી ભાષામાં દુઆ, અખ્લાક, એહકામ, દરરોજના નક્શ વિ. નું update મેળવવા માટે
Join Group: https://wa.me/917486084140
or you can Join via Link also :
https://chat.whatsapp.com/H1I1aEruFEVDzcXbKuHKPY
Coronavirus Dua |
કોરોના(વબા) થી બચવાની દુઆ
એક વખત નબી સ. મસ્જીદમાં બેઠા હતા અને વાત નીકળી કે નબી ઈસા અ.ના ઝમાનામાં વબા નીકળી જેથી લોકો બેહિસાબ મરવા લાગ્યા, નબી સ. આ સાંભળીને તરતજ સજદામાં ગયા અને અલ્લાહ પાસે અરજ કરી અય મારા અલ્લાહ જો મારી ઉમ્મતમાં વબા યા તાઉન આવશે તો મારી ઉમ્મતનું શું થશે? એ બીમારીથી બચવાનો કોઈ રસ્તો બતાવ ? તરતજ નબી સ. પાસે અલ્લાહ તરફથી જીબ્રઈલ આવ્યા અને ફરમાવ્યું કે અલ્લાહ સલામ મોકલે છે અને આ દુઆને તમારી ઉમ્મતને તાલીમ આપો, જે કોઈ આ દુઆને બકરા યા ઘેટા ઉપર 7 વખત પઢશે અને પછી તેને ઝબહ કરીને જે કોઈ તેના ગોશ્તને ખાશે તો તેના સુધી આ બીમારી નહિ પહોંચે, અને જે કોઈ 1 વખત પઢીને પોતાના બાલ બચ્ચાઓ ઉપર પઢીને ફુકશે તો તેના ઉપર વબાનો કોઈ અસર નહિ થાય, એ દુઆ આ છે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَسْمَائِكَ، يَا مُؤْمِنُ، يَا مُهَيْمِنُ، يَا قَرِيْبُ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَ الْوَبَاءِ ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا ذَا النِّعْمَةِ السَّابِغَةِ، يَا ذَا الْكَرَامَةِ الظَّاهِرَةِ، يَا ذَا الْحُجَّةِ الْبَالِغَةِ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَ الْوَبَاءِ ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا قَائِمًا لَا يَزُوْلُ، يَا عَالِمًا لَا يَنْسٰى، يَا بَاقِيًا لَا يَفْنٰى، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا حَيًّا لَا يَمُوْتُ، يَا صَمَدًا لَا يُطْعَمُ، يَا غَنِيًّا لَا يَفْتَقِرُ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا اَللهُ يَا رَحِيْمُ، يَا اَقْدَمَ مِنْ كُلِّ قَدِيْمٍ، يَا اَعْظَمَ مِنْ كُلِّ عَظِيْمٍ، يَااَ كْرَمَ مِنْ كُلِّ كَرِيْمٍ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا مَنْ هُوَ فِي سُلْطَانِهِ عَظِيْمٌ، يَا مَنْ هُوَ فِي مُلْكِهِ قَدِيْمٌ، يَا مَنْ هُوَ فِي عِلْمِهِ مُحِيْطٌ، يَا مَنْ هُوَ فِيْ عِزِّهِ لَطِيْفٌ شَرِيْفٌ، يَا مَنْ هُوَ فِي مُلْكِهِ غَنِيٌّ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا مَنْ إِلَيْهِ يَهْرَبُ الْعَاصُوْنَ، يَا مَنْ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ، يَا مَنْ إِلَيْهِ يَرْغَبُ الرَّاغِبُوْنَ، يَا مَنْ إِلَيْهِ يِلْتَجِئُ الْمُلْتَجِئُوْنَ، يَا مَنْ إِلَيْهِ يَفْزَعُ الْمُذْنِبُوْنَ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِبَقَائِكَ، يَا عَالِمُ، يَا قَائِمُ، يَا عَفُوُّ، يَا بَدِيْعَ الْبَقَاءِ، يَا وَاسِعَ الُّلطْفِ، يَا حَافِظُ، يَا حَفِيْظُ، يَا مُغِيْثُ، يَا صَمَدُ، يَا خَالِقُ، يَا نُوْرًا قَبْلَ كُلِّ نُوْرٍ، يَا نُوْرًا بَعْدَ كُلِّ نُوْرٍ، خَلِّصْنَا
مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
يَا مَنْ هُوَ فِي قَوْلِهِ فَصْلٌ، يَا مَنْ هُوَ فِي مُلْكِهِ قَدِيْمٌ، يَا مَنْ هُوَ فِي حِلْمِهِ لَطِيْفٌ، يَا مَنْ هُوَ فِي عَطَائِهِ شَرِيْفٌ، يَا مَنْ هُوَ فِي أَمْرِهِ حَكِيْمٌ، يَا مَنْ هُوَ فِي عَذَابِه عَدْلٌ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
اَللّٰهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْحُسْنٰى، يَا أَوَّلَ الْأَوَّلِيْنَ، وَ يَا آخِرَ الْآِخرِيْنَ، يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ، خَلِّصْنَا مِنَ الطَّاعُوْنِ وَالْوَبَاءِ، يَا اَللہُ اَلْأَمَانَ، يَا اَللہُ اَلأَمَانَ، يَا اَللہُ اَلْأَمَانَ،
أَسْأَلُكَ أَنْ تُجِيْرَنَا مِنْ عَذَابِكَ، وَاغْفِرْلَنَا وَلِآبَائِنَا وَأُمَّهَاتِنَا وَجَمِيْعِ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنَاتِ، اَلْأَحَيَاءِ مِنْهُمْ وَالْأَمَوَاتِ، وَنجِّنَا مِنْ جَمِيْعِ الْكُرُبَاِتِ، وَاعْصِمْنَا مِنْ جَمِيْعِ الْآفَاتِ، وَخَلِّصْنَا مِنَ الْبَلِيَّاتِ، وَادْفَعْ عَنَّا الْوَبَاَءَ، وَالْبَلَاءَ، وَالْأَمْرَاضَ، وَالْعِلَلَ، بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ.
اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْفِتَنِ وَالطَّاعُوْنِ، وَنَعُوْذُ بِكَ مِنَ الْهَمِّ وَهُجُوْمِ الْوَبَاِء، وَمِنْ مَوْتِ الْفُجْاَةِ، وَنَعُوْذُ بِكَ مِنْ دَرْكِ الشَّقَاءِ، وَسُوْءُ الْقَضَاءِ، يَا حَيُّ يَا قَيُّوْمُ، يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ،
يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ، وَصَلِّ وَسَلِّمْ عَلٰى مُحَمَّدٍ وَآلِهِ.
કોરોના(વબા) થી બચવાની દુઆ
ગુજરાતી લીપીમાં...
બિસ્મીલ્લાહ હીર્રહમાનીર રહીમ
અલ્લાહુમ્મા ઇન્ની અસઅલોક બેઅસ્માએક યા મોઅમેનો, યા મોહય્મેનો, યા કરીબો, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા ઝન્નેઅમતીસ્સાબેગતી, યા ઝલ કરામતીઝ ઝાહીરતી, યા ઝલ હુજ્જતીલ બાલેગતી, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા કાએમન લા યઝુલો, યા આલેમન લા યન્સા, યા બાકીયન લા યફના, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો, અલ અમાન,
યા હય્યન લા યમુતો, યા સમદન લા યુતએમો, યા ગનીયન લા યફ્તકેરો, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા અલ્લાહો, યા રહીમો, યા અક્દમ મીન કુલ્લે કદીમીન, યા અઅઝમ મીન કુલ્લે અઝીમીન, યા અકરમ મીન કુલ્લે કરીમીન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા મન હોવ ફી સુલ્તાનેહી અઝીમુન, યા મન હોવ ફી મુલ્કેહી કદીમુન, ય મન હોવ ફી ઈલ્મેહી
મોહિતુન, યા મન હોવ ફી ઇઝ્ઝેહી લતીફૂન, યા મન હોવ ફી લુત્ફેહી શરીફૂન, યા મન હોવ ફી મુલ્કેહી ગનીયુન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા મન ઈલય્હે યહરબુલ આસુન, યા મન અલયહે યતવક્કલીલ મોતવક્કેલુન, યા મન ઈલય્હે યરગબુર રાગેબુન, યા મન ઈલય્હે યલતજેઉલ મુલ્તજેઉન, યા મન ઈલય્હે યફ્ઝઉલ મુઝ્નેબુન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
અલ્લાહુમ્મા ઇન્ની અસઅલોક બે બકાઈક, યા આલેમો, યા કાએમો, યા ગફૂરો, યા બદીઅલ બકાએ, યા વાસેઅલ લુત્ફે, યા હાફીઝો, યા હફીઝો, યા મોગીસો, યા સમદો, યા ખાલેકો, યા નૂરન કબ્લ કુલ્લે નુરીન, યા નુરન બાદ કુલ્લે નુરીન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
યા મન હોવ ફી કવ્લેહી ફસલુન, યા મન હોવ ફી મુલ્કેહી કદીમુન, યા મન હોવ ફી હિલ્મેહી લતીફૂન, યા મન હોવ ફી અતાએહી શરીફૂન, યા મન હોવ ફી અમ્રેહી હકીમુન, યા મન હોવ ફી અઝાબેહી અદ્લુન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
અલ્લાહુમ્મા ઇન્ની અસઅલોક બે અસ્માએકલ હુસ્ના, યા અવ્વલલ અવ્વલીન, વ આખેરલ આખેરીન, યા અરહમર રાહેમીન, ખલ્લીસના મેનલ વબાએ વત્તાઉને, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન, યા અલ્લાહો અલ અમાન,
અસઅલોક અન તોજીરના મીન અઝાબેક, વગ્ફીરલના વલેઆબાએના વ ઉમ્મહાતેના વ અવ્લાદેના વ ઝુર્રીયાતેના વલે જમીઈલ મુસ્લેમીન વલ મુસ્લેમાત, વલ મોઅમેનીન વલ મોઅમેનાત, અલ અહયાયે મીન્હુમ વલ અમવાતે, વ નજ્જેના મીન જમીઈલ કોરોબાતે, વઅસીમના મીન જમીઈલ આફાતે, વ ખલીસ્સના મેનલ બલીય્યાતે, વદફઅ અન્નલ વબા, વલબલા, વલ અમરાઝ, વલ ઈલલ, બે રહમતેક યા અરહમર રાહેમીન,
અલ્લાહુમ્મા ઇન્ની અઉઝૂબેક મેનલ ફીતને વત્તાઉને, વ નઉઝોબેક મેનલ હમ્મે વ હોજુમીલ વબાએ, વમીન મૌતીલ ફોજાતે, વ નઉઝોબેક મીન દરકીશ શકાએ, વ સુઈલ કઝાઈ, વ યા હય્યો, યા કય્યુમો, યા ઝલ જલાલે વલ ઇકરામ, યા અરહમર રાહેમીન, વ સલ્લી વ સલ્લીમ અલા મોહંમદીવ વ આલેહી,
Read Also: Dua e Faraj with Gujarati Translation
અલ્લાહુમ્માં સ્વલ્લે અલા મોહંમદીવ વ આલે મોહંમદ વ અજ્જીલ ફરજહુમ
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.