Dua for Protection from Magic and Bad-Nazar | જાદુ અને નઝરે બદથી બચવા માટે

Dua for Protection from Magic and Bad-Nazar

જાદુ અને નઝરે બદથી બચવા માટે

Dua for Protection, Dua for Evil Eye Protection
Dua for Protection from Magic and Bad-Nazar

Dua for Protection from Magic and Bad-Nazar

જાદુ અને નઝરે બદથી બચવા માટે....

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ  
 
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. 


  • ઈમામે રઝા (અ.સ.) થી મોહંમદ ઇબ્ને ઈસા એ જાદુ વિષે પૂછ્યું તો ઈમામે ફરમાવ્યું, જાદુ થઇ શકે છે અને તેનો અસર પણ છે, જ્યારે પણ તમારા ઉપર જાદુનો અસર થાય તો હાથોને ચહેરા તરફ રાખીને આ દુઆ પઢો, 

  بِسْمِ اللّٰہِ  الْعَظِیْمِ،  بِسْمِ  اللّٰہِ   الْعَظِیْمِ،  رَبِّ  الْعَرْشِ  الْعَظِیْمِ  اِلاَّ   ذَھَبَتْ   وَ  انْقَرَضَتْ، 

  • હદીસમાં છે કે પૂછવામાં આવ્યું કે શું નઝરે બદ સાચી વાત છે? ફરમાવ્યું કે હા, તમારા હાથોને ચહેરા તરફ રાખીને સૂરે હમ્દ, કુલ્હુવલ્લાહુ અહદ, અને સૂરે નાસ અને ફલક પઢે અને હાથોને ચહેરા ઉપર ખેંચે, ખુદા તકલીફ થી બચાવશે,

  • પોતાના પાસે નાનું કુરાન રાખે, સુબહની નમાઝના સમયે  ઘરમાં મોટા અવાઝથી અઝાન આપે,સુરે નાસ અને ફલકની દરરોજ તિલાવત કરે, આયતુલ કુરસીને દિવસમાં વધારે પઢે, દિવસમાં પચાસ આયતો દરરોજ પઢે,  સુવા પહેલા ચાર કુલની તિલાવત કરે.(આયતુલ્લાહ બેહજત રીઝવાનુલ્લાહ તઆલા અલયહ)

  • જેના ઉપર જાદુ હોય તેના ઉપર 7 વખત સૂરે કસસ આયત નંબર 35 પઢે.

Reference:
Android App:Jannat ni Chavio

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ