Questions you ll be asked in the Grave Islam
કબ્રમાં થનારા સવાલો જવાબ
Questions you ll be asked in the Grave Islam |
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.
Read Also: કોરોના(વબા) થી બચવાની દુઆ
Q.1) મન રબ્બોક? તારો રબ કોણ છે ?
- મારો રબ ઝાહિર અને બાતીનનો જાણવાવાળો છે તેની સિવાય બીજો કોઈ મઅબૂદ નથી.
Q.2) મન નબિય્યેક? તારો નબી કોણ છે ?
- મારા નબી ખાતેમીન નબીય્યીન વ સય્યદુલ મુરસલીન હ.મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.) છે.
Q.3) મન દીનોક? તારો દીન કયો છે?
- મારો દીન એ દીને ઇસ્લામ છે.
Q.4) મન કિતાબોક? તારી કિતાબ કઈ છે?
- મારી કિતાબ કુરઆન છે.
Q.5) મન કીબ્લતોક? તારો કિબલો કયો છે?
- મારો કિબલો કાઅબા છે.
Read Also: નમાઝ ગુજરાતી તરજુમા સાથે..
Q.6) મન ઇમામોક? તારો રહેબર કોણ છે?
- મારા રહેબર 12 ઇમામ(અ.મુ.સ) છે.
1.ઇમામ અલી(અ.સ.)
2.ઇમામ હસન(અ.સ.)
3.ઇમામ હુસૈન(અ.સ.)
4.ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)
5.ઇમામ મોહમ્મદ એ બાકીર(અ.સ.)
6.ઇમામ જઅફર એ સાદિક(અ.સ.)
7.ઇમામ મુસા એ કાઝિમ(અ.સ.)
8.ઇમામ અલીરઝા(અ.સ.)
9.ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)
10.ઇમામ અલીનકી(અ.સ.)
11.ઇમામ હસન એ અસ્કરી(અ.સ.)
12.ઇમામ સાહબુઝ-ઝમાન(અ.સ.)
Reference:
Majumua-e-Amaal-e-Mukhtasar
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.